સાબરકાંઠા જિલ્લાના વડાલી માં પણ કોરોના ના વધતા કેસો જોઈ વેપારી દ્વારા સ્વયમ બંધ નો નિર્ણય

હિન્દ ન્યૂઝ, વડાલી સાબરકાંઠા જિલ્લામાં આવેલ વડાલી તાલુકા માં પણ નગરપાલિકા અને વેપારી મંડળ દ્વારા તારીખ ૧૮/૯ થી ૨૧/૯ સુધી સ્વયં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સાબરકાંઠા આ બીજો તાલુકો કોરોના ના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે વેપારીઓ અને જનતા દ્વારા મહત્વ નો એક નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બજાર માં વધુ પ્રમાણ માં ટ્રાફિક જામ થતું હોય છે, ત્યારે વધુ લોકો એકબીજા ના સંક્રમણ માં ના આવે તે માટે છે. જ્યારે વડાલી માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના કેશિયર અને મેનેજર નો પણ કોરોના રિપોર્ટ … Continue reading સાબરકાંઠા જિલ્લાના વડાલી માં પણ કોરોના ના વધતા કેસો જોઈ વેપારી દ્વારા સ્વયમ બંધ નો નિર્ણય